Indigo

Loading Inventory...
Famous Tales of Hitopdesh in Gujarati (હિતોપદેશની પ્રસિદ્ધ વાર્તાઓ)

Current price: $19.99
Visit retailer's website

Size: Paperback

Visit retailer's website
*Product information may vary - to confirm product availability, pricing, shipping and return information please contact Indigo
હિતોપદેશ હજારો વર્ષ પહેલાં નારાયણ પંડિત દ્વારા લખવામાં આવેલી અસાધારણ વાર્તાઓનો સંગ્રહ છે. નૈતિકતા અને જ્ઞાનના અમૂલ્ય ભંડારને સમેટતી આ વાર્તાઓને પંચતંત્રની વાર્તાઓની સમક્ષ રાખી શકાય છે. હિતોપદેશની વાર્તાઓમાં પશુ-પશીઓને મુખ્ય પાત્રના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે હિતોપદેશ શબ્દ બે શબ્દ 'હિત' અને 'ઉપદેશ'થી મળીને બન્યો છે. હિતનો અર્થ કલ્યાણ કે લાભ કરવાનો હોય છે અને ઉપદેશનો અર્થ સલાહ કે પરામર્શ આપવાથી છે. આ પ્રકારે હિતોપદેશ ઉપદેશ કે પરામર્શ આપતી એવી વાર્તાઓનું સંકલન છે, જે બધા માટે લાભદાયક અને કલ્યાણ કરનારું સંકલન છે. હિતોપદેશ સૌથી વધારે વંચાતી પુસ્તકોમાંથી એક છે. વર્તમાન વિશ્વમાં પણ પોતાના સાધારણ શબ્દો અને અર્થપૂર્ણ વાર્તાઓના કારણે લોકો માટે રુચિકર વાર્તાઓના સંકલનમાંથી કેટલીક મનોરંજક વાર્તાઓને પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે, અમારા યુવા વાચક આ વાર્તાઓને વાંચીને પ્રસન્નતાનો અનુભવ કરશે. The Hitopdesh is a remarkable compilation of short stories composed by Narayana Pandit around a thousand of years ago. The stories which are more or less similar to the Panchatantra stories which have the priceless treasure of morality and knowledge. The stories feature animals and birds as main characters. The term 'Hitopdesh' is a combination of two words. 'Hita' means welfare or benefit and 'upadesh' means advice or counsel. So 'Hitopdesh' is a collection of tales that provides counsel and advice for the welfare and benefit of everyone. It is one of the most widely read children's book. Even in today's world, it continues to amaze and interest people with its simple but meaningful stories. Here, we present some of the most interesting tales from the collection of Hitopdesh tales. Hope our young readers will enjoy reading them!

More About Indigo at Erin Mills Town Centre

The largest book retailer in Canada also offers toys, music, home décor, gifts and lifestyle products. What's Inside...Books, Magazines, CD’s and DVD’s, Toys and Gifts, Home Accents, Electronics, Baby’s and Children’s Section, Bath and Body, Kitchen and Bedroom, Stationary Located outside in the exterior plaza.

5015 Glen Erin Dr, Mississauga, ON L5M 0R7, Canada

Find Indigo at Erin Mills Town Centre in Mississauga ON

Visit Indigo at Erin Mills Town Centre in Mississauga ON
Powered by Adeptmind